AI for Sales & Quotation Teamsસેલ્સ અને ક્વોટેશન ટીમ માટે AI
For manufacturers, industrial suppliers, distributors and their sales teams.ઉત્પાદકો, ઔદ્યોગિક સપ્લાયરો, ડિસ્ટ્રિબ્યુટરો અને તેમની સેલ્સ ટીમ માટે.
Enquiry arrives. Key details are missing. The quotation and follow-up wait.ઇન્ક્વાયરી આવે છે, પણ જરૂરી વિગતો અધૂરી હોય છે. ક્વોટેશન અને ફોલો-અપ મોડાં પડે છે.
- Structure a customer enquiryગ્રાહકની ઇન્ક્વાયરી વ્યવસ્થિત કરો
- Flag missing requirements before quotingક્વોટેશન પહેલાં ખૂટતી વિગતો શોધો
- Prepare a checked draft and follow-up listચકાસવા યોગ્ય ડ્રાફ્ટ અને ફોલો-અપ યાદી બનાવો
A customer enquiry → a checked quotation planગ્રાહકની ઇન્ક્વાયરી → ચકાસેલો ક્વોટેશન પ્લાન
Fictional example · XYZ industrial partsકલ્પિત ઉદાહરણ · XYZ ઔદ્યોગિક પાર્ટ્સ
INPUTઇનપુટ“200 bearings for Morbi. Send your best rate.”“મોરબી માટે 200 બેરિંગ જોઈએ. સારો ભાવ મોકલો.”
AI HELPSAIની મદદAI flags the missing variant and drafts a clarification reply.AI બેરિંગનો ખૂટતો પ્રકાર શોધે છે અને વધુ માહિતી પૂછતો જવાબ તૈયાર કરે છે.
HUMAN CHECKજાતે ચકાસોYour team verifies the item, approved price, GST, stock and delivery before quoting.ક્વોટેશન પહેલાં તમારી ટીમ વસ્તુ, મંજૂર ભાવ, GST, સ્ટોક અને ડિલિવરી ચકાસે છે.
Take home:સાથે લઈ જશો: One usable sales workflow: enquiry, quotation or follow-upસેલ્સનું એક ઉપયોગી કામ: ઇન્ક્વાયરી, ક્વોટેશન કે ફોલો-અપ
Payment link will open here once registration starts.નોંધણી શરૂ થતાં અહીં ચુકવણીની લિંક ખુલશે.